નિયમિત બહુકોણ ની 9 બાજુઓ હોય તો તેના બહિષ્કોણ નું માપ શોધો
ચતુષ્કોણના વિકર્ણો કેટલા હોય છે?
જો નિયમિત બહુકોણના બહિષ્કોણ નાં ખૂણા નું માપ 24° હોય તો તેની બાજુઓ હોય?
ચતુષ્કોણ ની બાજુઓ કેટલી હોય છે?
15 બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણ નું માપ શોધો
નિયમિત બહુકોણ કે જેના બહિષ્કોણ નુ માપ 45°હોય તો તેની બાજુઓ કેટલી હોય?
ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય છે?
ત્રિકોણ માં કેટલા વિકર્ણો હોય છે?
ચતુષ્કોણ ના બધા જ ખૂણા નો સરવાળો કેટલો થાય?
ચતુષ્કોણમાં શિરોબિંદુઓ કેટલા હોય છે?