હાથી વિશે લખેલા વાક્યોમાં ખાલી જગ્યા પૂરી વાક્ય પૂર્ણ કરો અને હાથી વિશે જાણો.
હાથી એક વિશાળ છે.
હાથીને લાંબી હોય છે.
હાથીના બે દાંત હોય છે.
હાથીનું પેટ હોય છે.
હાથીને જેવા કાન હોય છે.
હાથીના પગ જેવા હોય છે.
હાથીનો રંગ છે.
ખૂટતા શબ્દો યોગ્ય સ્થાને ખસેડી મૂકી અર્થ પૂર્ણ વાક્ય બનાવો.
ઋતું ઓળખો અને લખો.
૧ ) હું છત્રી લઈને બહાર નીકળું છું.
૨ ) હું પંખા નીચે બેસું છું.
૩) મારા ઘરમાં કૂલર અથવા એ. સી. મુકાઉ છું.
૪) હું સગડી પર ટાપુ છું.
૫) હું સ્વેટર અને સ્કાફ પહેરું છું .
૬ ) મને ધાબા પર જઈ વરસાદમાં પલડવું ગમે છે.
નો, ની , નું , ના લખી વાક્ય અર્થ પૂર્ણ બનાવો.
1) સસલાં રંગ સફેદ હોય છે.
2) સસલાં આંખ ગોળ હોય છે.
3) સસલાં કાન લાંબા હોય છે.
4) સસલાં પેટ પોચું છે.
5) સસલાં પૂંછડી નાની છે.
નમૂના મુજબ લખો. ઉદાહરણ : વાંદરો - વાંદરા
1. મરચું -
2. રમકડું -
3. કૂતરો -
4.પૂંછડું -