10 ને ડોટસ દ્વારા ...... સ્વરૂપે દર્શાવી શકાય.
1997 ની પહેલાની સંખ્યા નીચેનામાંથી કઈ છે?
9 માંથી 1 બાદ કરતા કઈ સંખ્યા મળે ?
પ્રાકૃતિક સંખાઓના સમૂહને ..... સંકેત વડે દર્શાવાય છે.
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે?
ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે?
સૌથી નાની પ્ર્રકૃતિક સંખ્યા કઈ છે?
530 ..... 503 નીચેનામાંથી ક્યા ચીન્હનો ઉપયોગ થાય છે?
.......પ્રાકૃતિક સંખ્યા નથી.
1,2,૩,4.....એ ગણતરી ની સંખ્યાઓ ને .......સંખ્યાઓ કહે છે.
પૂર્ણ સંખ્યા
ઋણ સંખ્યા
શૂન્ય સંખ્યા
પ્રાકૃતિક સંખ્યા
નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી?
...... સિવાયની દરેક સંખ્યાએ ડોટ્સ સ્વરૂપે રેખામાં દર્શાવી શકાય.
કઈ સંખ્યાઓ લંબચોરસનાં રૂપમાં દર્શાવી શકાય છે?
0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને કઈ સંખ્યા મળે છે.
પૂર્ણ સંખ્યા
પ્રાકૃતિક સંખ્યા
ઋણ સંખ્યા
પૂર્ણાંક સંખ્યા