કોને નિર્જીવ અને સજીવને જોડતી કડી ગણવામાં આવે છે ?
વાઇરસ અને વિષાણુ બંને
ફુગ
વિષાણુ
વાઈરસ
ઊંટની ખૂંધમાં શેનો સંગ્રહ થયેલો હોય છે.
વિટામીન
ચરબી
કાર્બોદિત
પ્રોટીન
નીચે પૈકી ક્યા રેસા સંશ્લેષિત રેસા નથી ?
સંજયગાંધી વન્યજીવ અભ્યારણ્ય ક્યાં આવેલું છે ? (A)
મિઝોરમ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
રાજ२સ્થાન
રમકડાં, કાંસકો વગેરે બનાવવા નીચેમાંથી શું વપરાય છે ?
બેકેલાઇટ
એક્રેલિક
પીવીસી
સેલ્યુલોઝ
રૂધિરના ગાળણની ક્રિયા કરતું એગ ક્યું છે ?
એડ્રીનલ ગ્રંથી
સ્વાદુપિંડ
મૂત્રપિંડ
મૂત્રવાહિની
એક પ્રકાશવર્ષ એટલે કેટલું અંતર ?
9.46 x 10" 13 કિમી
9.46 x 10" 11 કિમી
9.46 x 10" 10 કિમી
9.46 x 10" 12 કિમી
હાંડકાના ઘડતર માટે જરૂરીખનીજ ક્ષારનું તત્વ ક્યું છે ?
સલ્ફર
લોહતત્વ
ફોસ્ફરસ
કેલ્શિયમ
ક્યા ગ્રહને સવારનો તારો કહે છે ?
કેટલાંક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્યતમાં રૂપાંતરણ પામવાની પ્રક્રિયાને શું કહે છે ?
કાયાંતરણ
સ્થાપન
કાલિકાસર્જન
ફલન
ખોરાકના પેકિંગમાં માટે કઈ ધાતુ ઉપયોગી છે ?
કેલ્શિયમ
તાંબુ
એલ્યુમિનિયમ
ઝીંક
નીચેની તટસ્થીકરણની ક્રિયામાં ઉત્પન્ન થતો લાર ક્યો ? 2NAOH + H2SO4 → NahSO4 + 2H40o
વિમાન અને કેટલાંક મકાનની કાચની બારીમાં વપરાતો કાચ..
બૂલેટ પ્રૂફ કાચ
ઓપ્ટીકલ
ટફન ગ્લાસ
ગ્લાસવુલ
ઠંડાપીણાઓમાં ક્યું વાયુ ઓગાળવામાં આવે છે ?
ક્યાં પ્રકારનું પ્રતિબિંબ હંમેશા યતું છે ?
નીચેનામાંથી ક્યું સંયોજન નથી ?
ઓક્સિજન
નાઈટ્રોજન
હિલિયમ
હાઈડ્રોજન
કોષની કઈ અંગિકા દ્વિધ્રુવીય ત્રાંકનું સર્જન કરે છે ?
તારા કેન્દ્ર
ગોલ્ગીકાય
રિબોઝોમ્સ
પેરિસ્કોપમાં બે અરિસા વચ્ચે ખૂણો કેટલા માપનો હોય છે ?
નીચેના પૈકી ક્યો સજીવ એક કોષ પ્રાણી નથી ?
પદાર્થની ઘનતાને કઈ સંજ્ઞા વડે દશવાય છે.
મને ઓળખો : મારો નોન સ્ટીક કૂકવૅરની બનાવટમાં વપરાશ થાય છે.
પોલીએસ્ટર
ટેફલોન
રેયોન
નાયલોન
પૃથ્વી ઉપર 60 ન્યુટન વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું થાય?
....એ કોષની ક્રિયાઓનું નિયમન કરે છે.
કોષ દીવાલ
કોષ રસ
કોષ સ્તર
કોષકેન્દ્ર
કીટકોમાં ક્યુ કીટક જીવતી બાળ સંતતિને જન્મઆપે છે ?
1 ઘન મીટર = ___________ લિટર
પમી જૂનની ઉજવણી દિવસ તરીકે ઉજવાય છે ?
વિશ્વ વન દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ પ્રાણી દિવસ
વિશ્વ જળ દિવસ
ડીગ્રી સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવવા માટે ક્યું સુત્ર વપરાય છે ?
F =9/5 C+ 160
F = 1.8C- 32
F = 1.8 C+32
F = 18 C + 32
નિયોપ્રીન રબરનો ઉપયોગ... બનાવવામાં થાય છે,
ઈલેક્ટ્રીક બેલ્ટ
ટાયર અને ટયૂબ
ટેલિફોન
પાણી છાંટવાની પાઇપ
રુધિરના ઘટકોમાં શાનો સમાવેશ થતો નથી ?
૨ક્તકણો
ત્રાંકન્ન
કક્ષાભકણો
શ્વેતકણો
આંખના સ્વાસ્થ્ય માટે ક્યું વિટામીન જરૂરી છે ?
વિધુત પ્રવાહને ક્યા એકમમાં માપવામાં આવે છે ?
નીચેના પૈકી ક્યો હળનો ભાગ નથી ?
હ્રદયરોગના દર્દીના હૃદયની સ્થિતી જણવા કઈ પધ્ધિતીનો ઉપયોગ થાય છે ?
આઈસીયુ
રેડિયોઝમી
કાર્ડિયોગ્રામ
સોનોગ્રાફી
દૂધની ઘનતા માપવા માટે ક્યુ સાપન વપરાય છે ?
લેક્ટોમીટર
બેરોમીટર
વોલ્ટામીટર
હાઈડ્રોમીટર
શ્વેતકણ માનવ શરીરના ક્યા તંત્રના કોષો ગણાય છે ?
પાંચનતંત્ર
શ્વસનતંત્ર
રુધિર પરિવહનતંત્ર
પ્રજનનતંત્ર
ડેન્ગ્યુ વાયરસનું વાહક ક્યું છે ?
પ્લાઝોમોડિયમ
માખી
માદા એનોફીલીસ મચ્છર
માદા એડિસ મચ્છર
કુદરતનું પ્રકાશનું ઠંડુ ઉદગમસ્થાન આગિયામાં કયો ઉત્સેચક આવેલો છે ?
ઈરટિસન
લ્યુસફરેઝ
ટાયલિન
ઈન્વર્ટઝ
ટી.બી. (ક્ષય) ફેલાવતા બેકટેરિયા ક્યાં છે ?
સરકારે અમલમાં મુકેલે “પ્રોજેક્ટ ટાઈગર' નો ઉદ્દેશ્ય શો છે ?
વાઘની વસ્તીનો વધારો અટકાવવો
વાઘથી પાલતુ પ્રાણીનું સંરક્ષણ
વાઘથી માનવ વસ્તીનું સંરક્ષણ
વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી
નરી આંખે ન જોઈ શકાતા કોષોને જોવા માટે ક્યું સાધન વપરાય છે ?
માઈક્રોસ્કોપ
ટેલિસ્કોપ
સ્ટેવોસ્કોપ
પેરીસ્કોપ
બરફનું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ અનુક્રમે.... છે.
o'C, 100'c
20'C, 100'C
o'C, 100k
-4'C, 104'c
કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે ?
નિકલ
તાંબુ
મેગ્નેશિયમ
સોડિયમ
નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી.
આપતિકિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેના ખૂણાને....કહે છે ?
વક્રિભૂતકોણ
આપાતકોણ
વિચલનકોણ
નિર્ગમન કોણ
નીચેનામાંથી ક્યો ઉચ્ચાલનમાં ભાગ નથી,
પ્રયત્ન બળ
આધારબિંદુ
ભાર
અંતર
હોકાયંત્ર N-E-W-S માં W શું છે?
વિશ્વની કુલ ઊર્જાનો જથ્થો હંમેશા.... હોય છે,
લાલ કલરની બૂક
પ્રાણીઓના રહેઠાણના ડેટાનો રેકોર્ડ રાખતી બુક
વન્ય પ્રાણીઓની નોંધવાની બુક
નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક
દ્રાવક, દ્રાવ્ય, દ્રાવણ ક્રમ મુજબ વર્ગીકૃત...
ખાંડ, પાણી, ખાંડનું દ્વાવણ
પાણી, ખાંડ, ખાંડનું દ્રાવણ
ઉપરથી ઍકપણ નહિ
ખાંડનું દ્રાવણ, ખાંડ, પાણી
સ્વાદુપિંડનો કોષ સમુહ ક્યો અંતસાવ તૈયાર કરે છે.
ટેસ્ટોસ્ટોરેન
થાઈરૌકિસન
ઈન્સ્યુલીન
ઈસ્ટ્રોજન
ત્રાક કણો કઈ ક્રિયા માટે જવાબદાર છે ,
ઓરડામાં કોલસો સળગાવતો ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ?
કાર્બન ડાયોક્સાઈડ
ઑક્સીજન
કાર્બન મોનોક્સાઈડ
નાઈટ્રોજન ઓકસાઈડ
કઈ પદ્ધતિ નિતારણ પદ્ધતિનો જ પ્રકાર છે ?
વિભાગીય નિસ્યંદન
પૃથક્કરણ
બાષ્પીભવન
ઊર્વપાતન
ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે જે પાણી ફૂટવા જેવો અવાજ ઉત્પન્ન થાય છે તે ક્યા વાયુની હાજરી સૂચવે છે ?
હિલીયમ
હાઈડ્રોજન
ઓક્સિજન
નાઈટ્રોજન
આપેલ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ પૂર્ણ કરો : KOH + HCI KCI +_______
માછલીને દિશા બદલવા ઉપયોગી અંગ ક્યું છે ?
તમારે 10 મિલિલિટર દ્રાવણ માપીને લેવું છે તો ક્યુ સાપન વાપરશો ?
નીચેના પૈકી એકકોષી પ્રાણ ક્યું છે ?
કલેમિકોમોળસ
યીસ્ટ
યુગ્લિના
અળસિયું
ક્યુ વિટામિન જલદ્રાવ્ય છે ?
CNG માં મુખ્યધટક ક્યો છે ?
ઘરમાં વિદ્યુત ઉપકરણોને વિદ્યુત પરિપથમાં કેવા જોડાણમાં જોડાલા હોય છે ?
WASMO નું પૂરું નામ જણાવો.
વેલફેર એન્ડ સ્કૂલ મેનેજમેન્ટ ઓફિસ
વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ મોહિસ
વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન
વેલ્ફર એન્ડ સ્કૂલ મેનેજમેન્ટ ઓફિસ
શરીરનું રોગ સામે રક્ષણ કોણ કરે છે ?
૨ક્તકણો
કણાભ કણો
ત્રાંકકણો
શ્વેતકણો
રુધિરના ઘટકોમાં શાનો સમાવેશ થતો નથી ?
કક્ષાભકણો
૨ક્તકણો
ત્રાંકન્ન
શ્વેતકણો
જે પ્લાસ્ટિક ઊંચા તાપમાને ગરમ કરવાથી નરમ બને ઠંડુ પાડવાથી મૂળ સ્થિતિમાં આવે તેનો પ્રકાર ઓળખાવો,
ક્યો પદાર્થ થર્મો પ્લાસ્ટિક નથી ?
પોલિથીન
પીવીસી
પોલિરાયરિન
મેલેમાઈન
નીચેનમાંથી કોણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવિ શકતું નથી ?
શરીરના બંધારણીય ઘટક ક્યો છે ?
પ્રોટ્રિન
કાર્બોદિત
ચરબી
વિટામીન
નીચેનામાંથી ક્યુ કુદરતી ખાતર નથી ?
ખોળનું ખાતર
યુરિયા
છાણિયું ખાતર
લીલો પડવાશ
કેલિડોસ્કોપમાં ત્રણ અરિસા વચ્ચે ખૂણો કેટલા માપનો હોય છે ?
માઈક્રોન પાતળા હોય તેવા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્ર્તિબંધ મૂકવામાં આવેલ છે.
ક્લોરીન તત્વની ઈલેક્ટ્રોન રચનાની ગોઠવણી કેવી હોય છે ?
10, 7
2, 8, 7
2, 8, 5
2, 2, 8
"વનસ્પતિ પર સંગતિની અસર થાય છે." તેવી શોધ સૌપ્રથમ ક્યા વૈજ્ઞાનિકે કરી?
ડોં. હોમી ભાભા
સુભાષચંદ્ર બોઝ
જગદીશચંદ્ર બોઝ
વેંકટ રામન
શૂન્ય અવકાશમાં પ્ર્કાશનો વેગ _________ છે.
30,000 km/Sec
2,00,000 km/Sec
3,00,000 km/See
2,25,000 km/Sec
હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરનાર ખનીજભાર ક્યો ?
સફર
ફોસ્ફરસ
કેબ્રિાયમ
લોહતત્વ
ધ્વનિ કરતા વધારે ગતિ કરતા વિમાનને શું કહે છે ?
સોનિક
સુપર સોનિક
રોબર્ટ
ઝેટ વિમાન
કાચની બનાવટમાં ક્યો પદાર્થ વપરાય છે ?
નીચેનામાંથી ક્યા માદાના શરીરમાં અંત:ફલન થાય છે ?
બે અરીસા વચ્ચે 60નો ખૂણો રાખવાથી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે ?
પ્લેગ રોગને દુર કરવાની દવા 'આયોડન ટરક્લોરાઈડ'નાશોધક વૈજ્ઞાનિક કોણ હતું?
માયાઈ પ્રફુલ્લચંદ્ર
ત્રિભુવનદાસ ગજજર
જગદીશચંદ્ર બોઝ
શાંતી સ્વરૂપ ભટનાગર
ચિકનગુનિયા, ડેંગ્યુ, સ્વાઈનફ્ફ ક્યા સજીવોથી થતા રોગ છે?
આપણા દેશમાં સંપૂર્ણ નાબુદ થયેલો રોગ ક્યો છે ?
એન્ડોસ્કોપમાં વપરાતા કાચનો પ્રકાર જણાવો
એકપણ નહિ
ઓપ્ટીકલ ફાઈબર
ટ્ફનગ્લાસ
ગ્લાસવુલ
તરતા પદાર્થનો નિયમ કોણે સોપ્યો હતો ?
એડિસન
આર્કીમિડિસ
ગેલિલિયો
ન્યુટન
ડૉક્ટરનું થરમોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે ?
0 C થી 110 C
95 થી 106 C
95 F થી 106 F
0 થી 110 F
પદાર્થની મૂળ સ્થિતિમાં ફેરફાર કરવાની બાહ્ય અસરને શું કહે
નીચેનામાંથી ક્યો પદાર્થ ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે ?
વલ્કેનાઇઝ્ડ રેબર બનાવવા ક્યો પદાર્થ વપરાય છે ?
એમોનિયમ
નાઇટ્રોજન
કાર્બન
સલ્ફર