Thank you for trying out H5P. To get started with H5P read our getting started guide

૧) રાવણના મંત્રી ઇચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે.

૨) રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં વધુ ઊંચા આસને બેઠા.

૩). હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માગી.

૪) હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા.

૫) રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું.

6) હનુમાને સળગતાં ગાભા-ગોદડાં નાખીને લંકાના મહેલમાં ઠેર-ઠેર આગ લગાડી.

૭) પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપડા જેવું બની ગયું.

૮) રાવણે હનુમાનને નીચે ઊભા ઊભા જ વાત કરવા વિનંતી કરી.

૯) હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાંને નુકસાન કર્યું.

૧૦) હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા.

1) "હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો ."

૨) મને તો અશોકવાટિકામાં કેળાં ખાવાની મજા પડી ગઈ હતી.

3) "આ વાનરનો ગર્વ ઉતારવો પડશે"

4) "બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. "

5) "આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી."

6) લે, આ તેલ ગાભા પર રેડી દે

6) "ઓ બાપ રે, આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે"

7) "મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત."

8)  "ભાગો! ભાઈ દરિયામાં ભાગો! આ વાનર તો આખું ગામ સળગાવી દેશે. "