શ્વેતકણ માનવ શરીરના ક્યા તંત્રના કોષો ગણાય છે ?
પાંચનતંત્ર
શ્વસનતંત્ર
પ્રજનનતંત્ર
રુધિર પરિવહનતંત્ર
ટી.બી. (ક્ષય) ફેલાવતા બેકટેરિયા ક્યાં છે ?
નીચેની તટસ્થીકરણની ક્રિયામાં ઉત્પન્ન થતો લાર ક્યો ? 2NAOH + H2SO4 → NahSO4 + 2H40o
ઘરમાં વિદ્યુત ઉપકરણોને વિદ્યુત પરિપથમાં કેવા જોડાણમાં જોડાલા હોય છે ?
સ્વાદુપિંડનો કોષ સમુહ ક્યો અંતસાવ તૈયાર કરે છે.
ઈન્સ્યુલીન
થાઈરૌકિસન
ઈસ્ટ્રોજન
ટેસ્ટોસ્ટોરેન
કીટકોમાં ક્યુ કીટક જીવતી બાળ સંતતિને જન્મઆપે છે ?
એક પ્રકાશવર્ષ એટલે કેટલું અંતર ?
9.46 x 10" 10 કિમી
9.46 x 10" 13 કિમી
9.46 x 10" 12 કિમી
9.46 x 10" 11 કિમી
પદાર્થની ઘનતાને કઈ સંજ્ઞા વડે દશવાય છે.
તમારે 10 મિલિલિટર દ્રાવણ માપીને લેવું છે તો ક્યુ સાપન વાપરશો ?
"વનસ્પતિ પર સંગતિની અસર થાય છે." તેવી શોધ સૌપ્રથમ ક્યા વૈજ્ઞાનિકે કરી?
સુભાષચંદ્ર બોઝ
ડોં. હોમી ભાભા
વેંકટ રામન
જગદીશચંદ્ર બોઝ
આપેલ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ પૂર્ણ કરો : KOH + HCI KCI +_______
શરીરનું રોગ સામે રક્ષણ કોણ કરે છે ?
ત્રાંકકણો
૨ક્તકણો
કણાભ કણો
શ્વેતકણો
શૂન્ય અવકાશમાં પ્ર્કાશનો વેગ _________ છે.
30,000 km/Sec
2,00,000 km/Sec
3,00,000 km/See
2,25,000 km/Sec
વિધુત પ્રવાહને ક્યા એકમમાં માપવામાં આવે છે ?
નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી.
આપતિકિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેના ખૂણાને....કહે છે ?
વિચલનકોણ
વક્રિભૂતકોણ
આપાતકોણ
નિર્ગમન કોણ
દ્રાવક, દ્રાવ્ય, દ્રાવણ ક્રમ મુજબ વર્ગીકૃત...
ખાંડ, પાણી, ખાંડનું દ્વાવણ
ખાંડનું દ્રાવણ, ખાંડ, પાણી
ઉપરથી ઍકપણ નહિ
પાણી, ખાંડ, ખાંડનું દ્રાવણ
ડેન્ગ્યુ વાયરસનું વાહક ક્યું છે ?
પ્લાઝોમોડિયમ
માદા એડિસ મચ્છર
માખી
માદા એનોફીલીસ મચ્છર
WASMO નું પૂરું નામ જણાવો.
વેલ્ફર એન્ડ સ્કૂલ મેનેજમેન્ટ ઓફિસ
વેલફેર એન્ડ સ્કૂલ મેનેજમેન્ટ ઓફિસ
વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ મોહિસ
વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન
ડૉક્ટરનું થરમોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે ?
95 F થી 106 F
0 C થી 110 C
95 થી 106 C
0 થી 110 F
નીચેનામાંથી ક્યો ઉચ્ચાલનમાં ભાગ નથી,
અંતર
આધારબિંદુ
પ્રયત્ન બળ
ભાર
નરી આંખે ન જોઈ શકાતા કોષોને જોવા માટે ક્યું સાધન વપરાય છે ?
સ્ટેવોસ્કોપ
માઈક્રોસ્કોપ
પેરીસ્કોપ
ટેલિસ્કોપ
હ્રદયરોગના દર્દીના હૃદયની સ્થિતી જણવા કઈ પધ્ધિતીનો ઉપયોગ થાય છે ?
કાર્ડિયોગ્રામ
સોનોગ્રાફી
રેડિયોઝમી
આઈસીયુ
કેટલાંક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્યતમાં રૂપાંતરણ પામવાની પ્રક્રિયાને શું કહે છે ?
કાયાંતરણ
સ્થાપન
કાલિકાસર્જન
ફલન
ધ્વનિ કરતા વધારે ગતિ કરતા વિમાનને શું કહે છે ?
ઝેટ વિમાન
સોનિક
સુપર સોનિક
રોબર્ટ
નીચેનામાંથી ક્યું સંયોજન નથી ?
હાંડકાના ઘડતર માટે જરૂરીખનીજ ક્ષારનું તત્વ ક્યું છે ?
સલ્ફર
કેલ્શિયમ
ફોસ્ફરસ
લોહતત્વ
કોષની કઈ અંગિકા દ્વિધ્રુવીય ત્રાંકનું સર્જન કરે છે ?
તારા કેન્દ્ર
રિબોઝોમ્સ
ગોલ્ગીકાય
બે અરીસા વચ્ચે 60નો ખૂણો રાખવાથી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે ?
માઈક્રોન પાતળા હોય તેવા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્ર્તિબંધ મૂકવામાં આવેલ છે.